ભરતી : કરાર આધારિત
:: પોસ્ટ ::
- આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
- પેરા મેડિકલ સ્ટાફ
- હાઉસ મધર
- એજયુકેટર
- આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
- PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
- કૂક
- હેલ્પર કમ નાઇટ વોચમેન
- પેરા મેડિકલ સ્ટાફ
- સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ
- હાઉસ કીપર
ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...
ઇન્ટરવ્યુ તા. : 29/08/2024
રજીસ્ટ્રેશન સમય : સવારે 10:00 થી 11:00
સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ભોયતળિયે રૂમ નં. 31/32 શોભેશ્વર રોડ મોરબી.