મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

મહિલા રોજગાર ભરતી મેળો...

કુલ જગ્યા : 414

>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<

>>> તારીખ : 03/08/2024
>>> સમય : સવારે 10:00 કલાકે
>>> સ્થળ : અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક D, શાહીબાગ અમદાવાદ.