મીશન વાત્સલ્ય યોજના પાટણ હેઠળ ભરતી...

:: પોસ્ટ ::
  • ડેટા એનાલિસ્ટ
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
  • કૂક
  • હાઉસ કીપર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 13/08/2024

રજીસ્ટ્રેશન સમય  : સવારે 09:00કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, A વિંગ, બીજો માળ, જિલ્લા સેવા સદન, પાટણ