GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી....

ફોર્મ શરૂ થવાની તા. : 18/09/2024 (બપોરના 13:00 કલાકે)
ફોર્મ છેલ્લી તા. : 03/10/2024 (રાત્રીના 11:59 કલાક)



👉 ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.

નોંધ : કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.

:: ચલણ ::
SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/- + ચાર્જ

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહ
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=