NHM - નેશનલ હેલ્થ મીશન નવસારી દ્વારા ભરતી...

પોસ્ટ : સ્ટાફ નર્સ

લાયકાત  : GNM/B.Sc નર્સિંગ

ઉંમર : 40 વર્ષ
  • ફોર્મ શરૂ તા. : 18/09/2024
  • ફોર્મ છેલ્લી તા. : 27/09/2024

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • સ્કૂલ લિવિંગ (LC)
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx