RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ભરતી...
RRB દ્વારા ગ્રેજ્યુએટ ભરતી ફોર્મ તારીખમાં વધારો કરવામાં આવેલ છે...
ફોર્મ છેલ્લી તારીખ : 20/10/2024
>> પોસ્ટ <<
- ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવિઝર
- સ્ટેશન માસ્ટર
- ગુડ્સ ટ્રેન મેનેજર
- જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાયપીસ્ટ
- સિનિયર ક્લાર્ક કમ ટાયપીસ્ટ
લાયકાત : ગ્રેજ્યુએટ
- ફોર્મ શરૂ તા. : 14/09/2024
- ફોર્મ છેલ્લી તા. : 13/10/2024
- ઓનલાઇન ફી માટે છેલ્લી તા. : 15/10/2024
- કરેક્શન (સુધારો) માટે તા. : 16/10/2024 થી 25/10/2024
વયમર્યાદા : 18 થી 33 વર્ષ
>>> જરૂરી તારીખો <<<
👇👇
>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇
>>> કેટેગરી સર્ટિફિકેટ નમૂનો જોવા માટે : અહી ક્લિક કરો.
જનરલ/ઓબીસી/EWS માટે : 500/- (પરીક્ષા આપ્યા બાદ 400/- પરત મળશે.)
એસસી/એસટી/PWD/લેડીઝ માટે : 250/- (પરીક્ષા આપ્યા બાદ 250/- પરત મળશે.)
>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
>> ચલણ <<
એસસી/એસટી/PWD/લેડીઝ માટે : 250/- (પરીક્ષા આપ્યા બાદ 250/- પરત મળશે.)
>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
:: ભરતી પ્રક્રિયા ::
- કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT I)
- કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT II)
- ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ
- ડોકયુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ ફિટનેસ ટેસ્ટ
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી (ફોટો સફેટ બેગગ્રાઉન્ડ વાળો અને ચશ્મા,ટોપી પહેરલ વગરનો હોવો જોઈએ)
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- આવકનો દાખલો
- બેન્કની પાસબુક
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home?flag=true
લૉગિન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home