RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ભરતી...
RRB દ્વારા 12 પાસ ભરતી ફોર્મ તારીખમાં વધારો કરવામાં આવેલ છે...
ફોર્મ છેલ્લી તારીખ : 27/10/2024
કુલ જગ્યા : 3445
>> પોસ્ટ <<
- કોમર્શિયલ કામ ટિકિટ ક્લાર્ક
- એકાઉન્ટ ક્લાર્ક કમ ટાયપિસ્ટ
- જુનિયર ક્લાર્ક કમ ટાયપિસ્ટ
- ટ્રેન ક્લાર્ક
લાયકાત : (12 પાસ 50 % સાથે
- ફોર્મ શરૂ તા. : 21/09/2024
- ફોર્મ છેલ્લી તા. : 20/10/2024
- ઓનલાઇન ફી માટે છેલ્લી તા. : 22/10/2024
- કરેક્શન (સુધારો) માટે તા. : 23/10/2024 થી 01/11/2024
વયમર્યાદા : 18 થી 33 વર્ષ
>>> જરૂરી તારીખો <<<
👇👇
>> પગાર અને વયમર્યાદા <<
👇👇
>> લાયકાત <<
👇👇
>>> જાતિ પ્રમાણપત્રનો નમૂનો જોવા માટે : અહી ક્લિક કરો.
>> ચલણ <<
જનરલ/ઓબીસી/EWS માટે : 500/- (પરીક્ષા આપ્યા બાદ 400/- પરત મળશે.)
એસસી/એસટી/PWD/લેડીઝ માટે : 250/- (પરીક્ષા આપ્યા બાદ 250/- પરત મળશે.)
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
- ફોટો/સહી (ફોટો સફેટ બેગગ્રાઉન્ડ વાળો અને ચશ્મા,ટોપી પહેરલ વગરનો હોવો જોઈએ)
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- આવકનો દાખલો
- બેન્કની પાસબુક
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home?flag=true
લૉગિન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home