સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ ફરી શરૂ ....

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેઇટ ફી સાથે પરીક્ષા ફોર્મ ફરી શરૂ...

::: કોર્સ :::

  • BA/B.Com સેમ - 5
  • MA/M.Com સેમ - 3
લેઇટ ફી સાથે ફોર્મ ભરવાની તા. : 21/10/2024 થી 23/10/2024 સુધી...

::: પરીક્ષા ફી પ્રોસેસ :::
  • BA/B.Com :- 485/- + 500 લેઇટ ફી
  • MA/M.Com :- 850/- + 500 લેઇટ ફી


***********************************************************************************

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ....

ફ્રેશ તથા રિપિટર પરિક્ષાના ફોર્મ ભરવા બાબતે..

::: કોર્સ :::

  • BA/B.Com સેમ - 5
  • MA/M.Com સેમ - 3
ફોર્મ શરૂ તા. : 03/10/2024 થી 15/10/2024

::: પરીક્ષા ફી પ્રોસેસ :::
  • BA/B.Com :- 485/- + બેન્ક ચાર્જ
  • MA/M.Com :- 850/- + બેન્ક ચાર્જ

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
BA/Bcom માટે
https://external.saurashtrauniversity.co.in/index.aspx
MA/M.Com માટે
https://exam.saurashtrauniversity.edu/erp/