સુરત મહાનગર પાલિકા દ્વારા ભરતી...

પોસ્ટ : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

પગાર : 15,000/-

લાયકાત : 12 પાસ + MPHW કોર્સ અથવા સેનેટરી ઈન્સ્પેકટર સર્ટિફિકેટ કોર્સ

ભરતી : કરાર આધારિત
  • ફોર્મ શરૂ તા. : 21/10/2024
  • ફોર્મ છેલ્લી તા. : 30/10/2024
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx