ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ ફોર્મ શરૂ....

ડિજિટલ ગુજરાત સ્કોલર શીપ ફોર્મ તારીખમાં વધારો કરવામાં આવેલ છે...

ફોર્મ છેલ્લી તારીખ : 20/12/2024 કરવામાં આવેલ છે..


સ્કોલરશીપ માટે ફ્રેશ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ
👇👇👇👇
તા. : 09/10/2024 થી 10/11/2024 સુધી અરજી કરી શકશે...

સ્કોલરશીપ માટે રિન્યુયલ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ
👇👇👇👇
તા. : 09/10/2024 થી 10/11/2024 સુધી અરજી કરી શકશે...


ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ OTP પ્રોબ્લેમ બાબતે....

સ્કૉલરશીપનું ફોર્મ ભરવા માટે ઘણા વિધ્યાર્થીઓના ના ફોનમાં OTP નહીં આવતો, હોવાથી ફોર્મ ભરી શકતા નહીં, તે, માટે વિધ્યાર્થીઓ પોતાના મોબાઈલ ફોનમાં પ્લેસ્ટોર એપ પરથી સંદેશ એપ ડાઉનલોડ કરવાની કરવાથી રહેશે, એપ ડાઉનલોડ કરવાથી OTP પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે..

નીચે આપેલ ચિન્હ વાળી એપ ડાઉનલોડ કરવાની રહેશે...



અગત્યની સૂચનાઓ :-

1. ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ ફોર્મ ભરવા માટે જે વિધ્યાર્થીઓને લૉગિન કરવામાં પ્રોબલમ આવી રહી છે, તે વિધ્યાર્થીઓએ લૉગિન કરવાં માટે સૌથી પહેલા ફોરગેટ પાસવર્ડ બટન પર ક્લિક કરી, પાસવર્ડ ફોરગેટ કરવાનો રહેશે, ત્યાર બાદ લૉગિન થઈ શકશે....

નોંધ : પાસવર્ડ માં તમારું નામ, મોબાઈલ નંબર, મેઈલ ID હોવું જોઈએ નહીં, તદ્દઉપરાંત abc@123 અથવા xyz@789 પણ હોવું જોઈએ નહીં. 

આધાર કાર્ડ બેન્ક સાથે લિન્ક હોવું ફરજિયાત છે...

રેશનકાર્ડ ધારક કઈ રીતે e-kyc કરાવી શકે છે...???






⇒  સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ
  • ફોટો
  • ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
  • ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે)
  • (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )
  • ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
  • જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે) 
  • આવકનો દાખલો
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ (e KYC ફરજિયાત)
  • બેન્ક પાસબુક 
  • ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર )
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) 
  • બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
  • બ્રેક એફિડેવિટ સર્ટિ 
  • (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)
આધાર કાર્ડ બેન્ક સાથે લિન્ક ફરજિયાત હોવું જોઈએ...

********

⇛  રિન્યૂઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ... 

ક્યાં ક્યાં વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે ??? 

ધો. 10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થી 
જેવા કે ધો.11,12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ 
કોલેજ કરતાં વિદ્યાર્થીઓ
ITI કરતાં વિદ્યાર્થીઓ વગેરે 

નોંધ : જે વિદ્યાર્થીઓને દેના બેન્ક માં ખાતું છે તેઓએ નવો IFSC કોડ સાથે રાખવો (દેના બેન્ક હવે બેન્ક ઓફ બરોડામાં જોડાયેલ હોવાથી)... 

ડિજિટલ ગુજરાત માં સ્કોલરશીપ ફોર્મ ભર્યા બાદ જો તમારે કોઈ ફેરફાર કરવાનો હોય અથવા કોલેજે બતાવવાનું હોય તો પહેલા ફોર્મ ભર્યા બાદ ડ્રાફ્ટ પ્રિન્ટ (કાચી પ્રિન્ટ) કરાવવી ત્યારબાદ જે ફેરફાર હોય તે કરાવીને જ ફાઇનલ સબમિટ કરાવવું, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જો ફાઇનલ સબમિટ ન કરાવેલ હોય તો ફરજિયાત પણે ફાઇનલ સબમિટ કરાવવું. 

>>> NSP - નેશનલ સ્કોલરશીપ ની માહિતી જોવા માટે : અહી ક્લિક કરો.

>>> MYSY સ્કોલરશીપ ની માહિતી જોવા માટે : અહી ક્લિક કરો.

::: હેલ્પ લાઇન નંબર ::: 
👇👇👇
18002335500


વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

::: કેટેગરી પ્રમાણે અગત્યની સૂચના ::: 

>>>  SC (અનુસુચિત જાતિ) માટે : અહી ક્લિક કરો


👉 વર્ષ 2023-24 ની સ્ક્લોરશીપ માહિતી : અહી ક્લિક કરો.

👉 વર્ષ 2022-23 ની સ્ક્લોરશીપ માહિતી : અહી ક્લિક કરો.

👉 વર્ષ 2021-22 ની સ્ક્લોરશીપ માહિતી : અહી ક્લિક કરો.

👉 વર્ષ 2019 ની સ્કોલરશીપ માહિતી : અહી ક્લિક કરો

*** વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

*** વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
::: SC કેટેગરી માટે ::: 
👇👇



::: OBC/EBC (જનરલ) કેટેગરી માટે ::: 
👇👇




નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱