
એપ્રેન્ટિસ અધિનિયમ -1961 હેઠળ અત્રેના મુદ્રાલયમાં એપ્રેન્ટિસ ભરતી....
પોસ્ટ : એપ્રેન્ટિસ
:: પોસ્ટ ::
- બુક બાઈન્ડર
- ઓફસેટ મશીન માઈન્ડર
ઉંમર : 14 થી 25 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
છેલ્લી તા. : 10/12/2024
સ્થળ : શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુંદ્રણાલય ઘ - 7 સેક્ટર - 29 ગાંધીનગર - 382029

એપ્રેન્ટિસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલું ફરજિયાત હોવું જોઈએ...
એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.