મીશન વાત્સલ્ય યોજના ગાંધીનગર હેઠળ ભરતી...

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 05/12/2024

રજીસ્ટ્રેશન સમય : સવારે 09:30 થી 10:30 કલાકે

:: પોસ્ટ ::
  • એકાઉન્ટન્ટ
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
  • હાઉસ કીપર
  • હેલ્પર કમ નાઇટ વોચમેન
:: ઇન્ટરવ્યુ સ્થળ ::
જિલ્લા બાળ સુરક્ષાની કચેરી, A બ્લોક
ભોયતળિયે સહયોગ બિલલ્ડિંગ,
સિવિલ હોસ્પિટલની સામે,
પથિકાશ્રમની બાજુમાં, સેક્ટર 11, ગાંધીનગર