BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન) દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • ડ્રાફ્ટ્સમેન
  • સુપરવાઈઝર (વહીવટ)
  • ટર્નર
  • મશીનિસ્ટ
  • ડ્રાઈવર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ
  • ડ્રાઈવર રોડ રોલર
  • ઑપરેટર એક્સવેટિંગ મશીનરી (OG)
કુલ જગ્યા : 466

>> જરૂરી તારીખ <<

>> અરજી શરૂ તા. : 16/11/202
>> અરજી છેલ્લી તારીખ: 14/01/2025
(આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, જમ્મુ અને કાશ્મીર રાજ્યનો લડાખ વિભાગ, હિમાચલ પ્રદેશ રાજ્યનો લાહૌલ અને સ્પીતિ જિલ્લો અને ચંબા જિલ્લાનો પાંગી સબ-ડિવિઝન, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ)
>> બાકીના બધા રાજ્યો માટે અરજી કરવાની છેલ્લી તારીખ: 30/12/2024


>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.