GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ભરતી....

પોસ્ટ

સોફ્ટ સ્કિલ ટ્રેનર
>>> લાયકાત : ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ

હેલ્થ એડવાઇસ ઓફિસર
>>> લાયકાત : B.Sc./GNM/ANM

રિસેપ્સનીસ્ટ
>>> લાયકાત : ગ્રેજ્યુએટ

કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
>>> લાયકાત : ગ્રેજ્યુએટ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

જોબ લોકેશન : અમદાવાદ
  • તારીખ : 12/12/2024
  • સમય : સવારે 10:00 થી 02:00 Pm
  • સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ, નરોડા કથવાડા રોડ, નરોડા અમદાવાદ