
GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) અમદાવાદ દ્વારા ભરતી...
પોસ્ટ : એપ્રેન્ટિસ
>> ટ્રેડનું નામ <<
- વેલ્ડર
- MVBB
- ઇલેક્ટ્રિશિયન
- મશીનિષ્ટ
- શીટ મેટલ વર્કર
- પેઇન્ટર
- COPA
ફોર્મ મેળવવા માટે તા. : 13/12/2024 થી 31/12/2024
ફોર્મ જમા કરાવવા માટે છેલ્લી તા. : 01/01/2025
ફોર્મ મેળવવાનું સરનામું : GSRTC S.T. સેન્ટ્રલ વર્ક શોપ પો.ઓ. ક્રુષ્ણનગર નરોડા, અમદાવાદ - 382346
<< એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ >>
ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે...- ફોટો/સહી
- 10 માર્કશીટ
- ITI માર્કશીટ
- LC
- આધાર કાર્ડ
- આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો
👇👇👇
https://apprenticeshipindia.org/
