
ગુજકેટ પરીક્ષા માટે OMR Copy ની અરજી કરવા બાબતે....
અરજી તા. : 08/05/2025 થી 15/05/2025 (17:00 કલાક સુધી)

*****************************************************************
ગુજકેટ (ગુજરાત કોમન એંટરન્સ ટેસ્ટ) પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર...
પરીક્ષા તારીખ : 23/03/2025
પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
************************************************************************
ગુજકેટ (ગુજરાત કોમન એંટરન્સ ટેસ્ટ) પરીક્ષા હોલ ટિકિટ જાહેર...
પરીક્ષા : ગુજકેટ
પરીક્ષા તારીખ : 23/03/2025
હોલ ટિકિટ ડાઉનલોડ તા. : 11/03/2025
👉 હોલ ટિકિટ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો.
>>> વિધ્યાર્થી મોબાઈલ નંબર, અથવા ઈમેલ ID અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દ્વારા હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે...
>>> નોંધ : પરીક્ષામાં વિધ્યાર્થીએ કોઈ પણ એક ફોટો ID પ્રૂફ સાથે લઈ જવાનું રહેશે...
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ગુજકેટ ફોર્મ છેલ્લી તા. : 07/01/2025

>> GUJCET 2025 ઓનલાઈન આવેદનપત્રો ભરવા બાબતે...

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોર્મ શરૂ થવાની તા. : 17/12/2024
- ફોર્મ છેલ્લી તા. : 31/12/2024
પરીક્ષા ફી : Rs. 350/-

>>> બુકલેટ માટે : અહી ક્લિક કરો.
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- આધારકાર્ડ
- ધો.10 ની માર્કશીટ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- SID નંબર અથવા ધો.12 એપ્લિકેશન નંબર
- નોંધ : જો SID નંબર અથવા ધો.12 એપ્લીકેશન નંબર ન હોય તો ઓનલાઈન મળી શકશે.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો કરો.
👇👇👇
https://www.gsebeservice.com/