જિલ્લા રોજગાર કચેરી બોટાદ દ્વારા ભરતી મેળો...

રોજગાર ભરતી મેળો...

>> પોસ્ટ <<
  • રિસેપ્સનીસ્ટ
  • સેલ્સ મેનેજર
  • સેલ્સ મેન
  • ફ્રન્ટલાઇન સુપરવાઇઝર
  • ફ્લોર સુપરવાઇઝર
  • કોલ સેન્ટર
  • વોશિંગ
  • પ્યૂન
ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ
  • તારીખ : 12/05/2025
  • સમય : સવારે 11:00 કલાકે
  • સ્થળ : પટેલ મોટર્સ, સૂર્યા ગાર્ડન રેસ્ટોરન્ટની સામે, પાળીયાદ રોડ બોટાદ.
લાયકાત : 10 પાસ,12 પાસ
 
👉 અનુબંધમ પોર્ટલપર રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.