મારી યોજના પોર્ટલ
મારી યોજના
એક જ પોર્ટલ
એક જ ક્લિક પર
‘મારી યોજના’ પોર્ટલ
યોજનાની માહિતી આપતું ડિજિટલ પ્લેટફોર્મ
‘મારી યોજના’ પોર્ટલ એ સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓની પ્રાથમિક માહિતી એક જ મંચ પર ઉપલબ્ધ કરાવતું યુઝર ફ્રેન્ડલી ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમાં નાગરિકો સરળતાથી પોતાને મળતા સરકારી લાભ વિશે જાણકારી મેળવી શકે તે માટેનો પ્રયાસ કરાયો છે.
