
VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- સ્ટાફ નર્સ/બ્રધર્સ
- ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
કુલ જગ્યા : 31
ફોર્મ શરૂ તા. : 24/12/2024 (13:01 કલાકે થી)
ફોર્મ છેલ્લી તા. : 31/12/2024 (23:59 કલાક સુધી)
ભરતી : કરાર આધારિત

::: પોસ્ટ, લાયકાત અને પગાર :::
👇👇


>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- LC
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx