નૈનિતાલ બેંક લિમિટેડ દ્વારા ભરતી...

પોસ્ટ : ક્લાર્ક

કુલ જગ્યા : 25

લાયકાત : ગ્રેજ્યુએટ (50 % સાથે)

ચલણ : 1000/- + GST

ઉંમર : 21 થી 32 વર્ષ

::: અગત્યની તારીખો :::
>>> ફોર્મ શરૂ થયાની તા. : 04/12/2024
>>> ફોર્મ છેલ્લી તા. : 22/12/2024
>>> ઓનલાઇન ફી છેલ્લી તા. : 22/12/2024
>>> પરીક્ષા તા. : જાન્યુઆરી 2025ના પ્રથમ અઠવાડિયામાં

>> પરીક્ષા માટેના સેન્ટર <<
👇👇

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

:: જરૂરી ડૉક્યુમેન્ટ ::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
સ્વહસ્તાક્ષરસ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે..

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/nblcnov24/