પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ની કચેરી ગાંધીનગર દ્વારા ભરતી....

પોસ્ટ : લીગલ એડવાઇઝર

વયમર્યાદા : 50 વર્ષ

પગાર : Rs. 60,000/-

લાયકાત : LLB

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 04/12/2024

અરજી મોકલવાનું સ્થળ : નાયબ નિયામકશ્રી (પ્લાન), પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ની કચેરી, ભોયતળિયે, વિધ્યાસમિક્ષા કેન્દ્ર, પુનિતવનની સામે, સેક્ટર - 19 ગાંધીનગર