ક્રિષ્ના પેટ્રોલ પંપ અમરેલી દ્વારા ભરતી...

>>> પેટ્રોલ - ડીઝલ ભરી શકે તેવા ઉત્સાહી માણસોની  જરૂર છે..

>>> રસ ધરાવતા ઉમેદવારો એ રૂબરૂ સંપર્ક કરવો..

સ્થળ : શ્રી ક્રિષ્ના પેટ્રોલ પંપ, માણેક પરા અમરેલી.

આકર્ષક પગાર આપવામાં આવશે..