
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- સિવિલ ઇજનેર (AHM)
- MIS એક્સ પર્ટ SWM (AHM)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન, છટ્ઠા માળે, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલી બાગ, વડોદરા
ઇન્ટરવ્યુ સમય : સવારે 09:00 કલાકે
>> ઇન્ટરવ્યુ તારીખ <<
- સિવિલ ઇજનેર : 12/12/2025
- MIS એક્સ પર્ટ SWM : 13/12/2025
