પોસ્ટ : એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર
પગાર : Rs. 20,000/-
લાયકાત : ગ્રેજ્યુએટ (કોમર્સ)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- >>> તારીખ : 27/12/2024
- >>> સમય : બપોરે 12:00 થી 02:00 કલાક સુધી
- >>> સ્થળ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડબકા, રાજીવ ગાંધી હોલ, BSNL ટેલિફોન એક્સ ચેન્જ પાસે ડબકા તા. પાદરા જી. વડોદરા.
