GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) રાજકોટ દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડનું નામ <<
  1. ડીઝલ મિકેનિક
  2. મોટર મિકેનિક
  3. વેલ્ડર
  4. ઇલેક્ટ્રિશિયન
  5. ફિટર
  6. COPA
ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે...

અરજી છેલ્લી તા. : 20/12/2024

<< એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • 10 માર્કશીટ
  • ITI માર્કશીટ
  • LC
  • આધાર કાર્ડ
  • આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો
👇👇👇
https://apprenticeshipindia.org/