ધી જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર
  • Dy. જનરલ મેનેજર - IT
  • સિનિયર ઓફિસર (રિકવરી)
  • સિનિયર ઓફિસર (લોન)
  • સિનિયર ઓફિસર
  • સિનિયર ઓફિસર IT
  • જુનિયર ઓફિસર IT
અરજી પ્રોસેસ : ઓફલાઇન અથવા ઈમેઈલ દ્વારા

છેલ્લી તા. : 12/12/2024

Email : ceo@thejjsbank.in
 
સરનામું : જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લિ., જૂનાગઢના CEO.
શ્રી લીલાભાઈ સીદીભાઈ ખુંટી, સહકાર ભવન, બીજો માળ,
સામે બસ સ્ટેશન, જૂનાગઢ - 362001