GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી....
 
:: પોસ્ટ ::
  • ગુજરાતી સ્ટેનોગ્રાફર :- 34
  • જુનિયર નિરીક્ષક :- 60
કુલ જગ્યા : 94

:: અગત્યની તારીખો ::

⇒ ફોર્મ શરૂ થવાની તા. : 05/12/2024 (14:00 કલાકે)
⇒ ફોર્મ છેલ્લી તા. : 19/12/2024 (23:59 કલાક સુધી)
⇒ ફી ભરવા માટે છેલ્લી તા. : 22/12/2024 (23:59 કલાક સુધી)

:: વયમર્યાદા ::
  • ગુજરાતી સ્ટેનોગ્રાફર :- 20 થી 40 વર્ષ
  • જુનિયર નિરીક્ષક :- 18 થી 35 વર્ષ
ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે..


>> જુનિયર નિરીક્ષક <<
👇👇

>> ગુજરાતી સ્ટેનોગ્રાફર <<
👇👇

>> પગાર ધોરણ <<
  • ગુજરાતી સ્ટેનો. :- Rs. 49,600/-
  • જુ. નિરીક્ષક :- Rs. 40,800/-
::: ચલણ :::
જનરલ માટે : 500/-
અન્ય માટે : 400/-

નોંધ :- પરીક્ષા આપનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે...

ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન
>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • (તા. 01/04/2022 થી 19/12/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • (તા. 20/12/2021 થી 19/12/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરી કરતાં હોય તો જોઇન થયાની તારીખ
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8=