
NHM - નેશનલ હેલ્થ મીશન વલસાડ દ્વારા ભરતી....
પોસ્ટ :
- મેડિકલ ઓફિસર
- એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
- સ્ટાફ નર્સ
- ફાર્માસીસ્ટ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
- ફોર્મ શરૂ થવાની તા. : 09/12/2024
- ફોર્મ છેલ્લી તા. : 16/12/2024
ભરતી કરાર આધારિત

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધારકાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx