:: પોસ્ટ ::
- કોર્ટ માસ્ટર
- સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ
- પર્સનલ આસિસ્ટન્ટ
કુલ જગ્યા : 107
- ફોર્મ શરૂ તા. : 04/12/2024
- ફોર્મ છેલ્લી તા. : 25/12/2024
જરૂરી લાયકાત અને અન્ય માહિતી :-
કોર્ટ માસ્ટર (શોર્ટહેન્ડ)
લાયકાત :- LLB
>>> 120 શબ્દ પ્રતિ મિનિટની ઝડપે શોર્ટહેન્ડ (અંગ્રેજી)માં કુશળતા
>>> 40 શબ્દ પ્રતિ મિનિટની ટાઇપિંગ ઝડપ સાથે કમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન.
>>> અનુભવ :- સરકારી/જાહેર ક્ષેત્રના ઉપક્રમો/સ્વાયત્ત સંસ્થાઓમાં ખાનગી સચિવ/વરિષ્ઠ P.A./P.A./વરિષ્ઠ સ્ટેનોગ્રાફરના કેડરમાં ઓછામાં ઓછી ૫ વર્ષની નિયમિત સેવા.

સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ
લાયકાત :- ગ્રેજ્યુએટ>>> 110 શબ્દ પ્રતિ મિનિટની ઝડપે શોર્ટહેન્ડ (અંગ્રેજી)માં કુશળતા.
>>> 40 શબ્દ પ્રતિ મિનિટની ટાઇપિંગ ઝડપ સાથે કમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન.
પર્સનલ આસિસ્ટન્ટ
લાયકાત :- ગ્રેજ્યુએટ
>>> 100 શબ્દ પ્રતિ મિનિટની ઝડપે શોર્ટહેન્ડ (અંગ્રેજી) માં કુશળતા.
>>> 40 શબ્દ પ્રતિ મિનિટની ટાઇપિંગ ઝડપ સાથે કમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન.
વયમર્યાદા :-
વયમર્યાદા :-
1. કોર્ટ માસ્ટર : 30 થી 45 વર્ષ
2. સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ : 18 થી 30 વર્ષ
3. પર્સનલ આસિસ્ટન્ટ : 18 થી 30 વર્ષ
:: ચલણ ::
જનરલ/EWS/OBC માટે :- Rs. 1000/-SC/ST/PWD/ESM માટે :- Rs. 250/-
સિલેકશન પ્રક્રિયા :-
- કૌશલ્ય કસોટી (ટાઈપિંગ, સ્ટેનો)
- લેખિત પરીક્ષા
- ઈન્ટરવ્યુ
- ડોકયુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ ટેસ્ટ
>>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- આધારકાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો
👇👇👇
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32912/91925/Index.html