RRB - રેલ્વે ભરતી બોર્ડ દ્વારા ભરતી ફોર્મ તારીખમાં વધારો.....

ફોર્મ ભરવા માટે છેલ્લી તા. : 21/02/2025

નોટિફિકેશન


>> પોસ્ટ <<
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (વિવિધ વિષયો માટે)
  • સાયંટિફિક સુપરવિઝર (અર્ગનોમિક્સ અને ટ્રેનીંગ)
  • ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ ટીચર (વિવિધ વિષયો માટે)
  • ચીફ લો આસિસ્ટન્ટ
  • પબ્લિક પ્રોસિટ્યૂટર
  • ફિઝિકલ ટ્રેનીંગ ઇન્સ્ટ્રક્ટર
  • સાયંટિફિક આસિસ્ટન્ટ/ટ્રેનીંગ
  • જુનિયર ટ્રાન્સલેટર/હિન્દી
  • સિનિયર પબ્લિસિટી ઈન્સ્પેકટર
  • સ્ટાફ & વેલ્ફેર ઈન્સ્પેકટર
  • લાઇબ્રેરીયન
  • મ્યુઝિક ટીચર (ફિમેલ)
  • પ્રાઇમરી રેલ્વે ટીચર (વિવિધ વિષયો માટે)
  • આસિસ્ટન્ટ ટીચર ફિમેલ (જુનિયર સ્કૂલ)
  • લેબોરેટરી આસિસ્ટન્ટ (સ્કૂલ)
  • લેબ આસિસ્ટન્ટ ગ્રેડ III

જાહેરાત ક્રમાંક : CEN: 07/2024
 
કુલ જગ્યા : 1036

:: ફોર્મ માટે જરૂરી તારીખ ::
  • ફોર્મ શરૂ તા. : 07/01/2025
  • ફોર્મ છેલ્લી તા. : 06/02/2025
  • ઓનલાઇન ફી માટે છેલ્લી તા. : 08/02/2025
  • ફોર્મ સુધારા - વધારા માટે તા. : 09/02/2025 થી 18/02/2025 સુધી

:: ચલણ ::
જનરલ/ઓબીસી/EWS માટે : 500/- (પરીક્ષા આપ્યા બાદ 400/- પરત મળશે.)
એસસી/એસટી/PWD/લેડીઝ માટે : 250/- (પરીક્ષા આપ્યા બાદ 250/- પરત મળશે.)

>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

લાયકાત જોવા માટે નોટિફિકેશન પેજ નં. 57 થી જુઓ

>>>  કેટેગરી સર્ટિફિકેટ નમૂનો જોવા માટે  : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી (ફોટો સફેટ બેગગ્રાઉન્ડ વાળો અને ચશ્મા,ટોપી પહેરલ વગરનો હોવો જોઈએ)
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • આવકનો દાખલો
  • બેન્કની પાસબુક
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home?flag=true
લૉગિન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home