પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ દ્વારા ભરતી...

પોસ્ટ : ઝોનલ મેનેજર SWM

પગાર : Rs.40,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

તારીખ : 06/03/2025
સમય : બપોરે 12:00 કલાકે
સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન, જિલ્લા સેવા સદન - 3, ત્રીજો માળ, સરકારી પ્રેસની બાજુમાં રીડ ક્લબ રોડ રાજકોટ - 360001