
ભરતી પરીક્ષા : CDS પરીક્ષા - I 2025
કુલ જગ્યા : 457
ઉંમર : 20 થી 24 વર્ષ
:: ચલણ ::
અન્ય માટે : 200/-
SC/ST/ફિમેલ માટે : ચલણ નથી
લાયકાત
I.M.A માટે અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નાઈ :- માન્ય યુનિવર્સિટીની ડિગ્રી અથવા સમકક્ષ.ઇન્ડિયન નેવલ એકેડમી માટે :- માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં ડિગ્રી.
એર ફોર્સ એકેડેમી માટે :- માન્ય યુનિવર્સિટીની ડિગ્રી (12 પાસ સાયન્સ અને સાથે) અથવા એન્જિનિયરિંગ સ્નાતક
અગત્યની તારીખ
- ફોર્મ શરૂ થયાની તા. : 11/12/2024
- ફોર્મ છેલ્લી તા. : 31/12/2024 (06:00 PM)
- પરીક્ષા તારીખ : 13/04/2025
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો
👇👇👇
https://upsconline.gov.in/upsc/OTRP/