UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા NDA અને NA ભરતી પરિક્ષાના ફોર્મ શરૂ...

:: પોસ્ટ ::
  • NDA - નેશનલ ડિફેન્સ એકેડેમી
  • NA - નેવલ એકેડેમી
કુલ જગ્યા : 406

ચલણ
જનરલ/OBC/EWS માટે : 100/-
SC/ST/ફિમેલ માટે : ચલણ નથી

ઉંમર : ઉમેદવારની જન્મ તા. : 02/07/2006 થી 01/07/2009 ની વચ્ચે હોવી જોઈએ.

છેલ્લી તારીખ : 31/12/2024 06.00 PM સુધી...

લાયકાત
  • NDA - 12 પાસ
  • NA : 12 સાયન્સ પાસ
>>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો
👇👇👇
https://upsconline.gov.in/upsc/OTRP/