
:: પોસ્ટ ::
- કોન્સટેબલ ડ્રાઈવર
- કોન્સટેબલ (ડ્રાઈવર કમ પંપ ઓપરેટર)
લાયકાત : 10 પાસ
કુલ જગ્યા : 1124
ઉંમર : 21 થી 27 વર્ષ

>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇

>> ફોર્મ જરૂરી તારીખ <<
- ફોર્મ શરૂ તા. : 03/02/2025
- ફોર્મ છેલ્લી તા. : 04/03/2025

- જનરલ/OBC/EWS માટે : 100/-
- SC/ST/એક્સસર્વિસ મેન માટે : ચલણ નથી
ભરતી પ્રક્રિયા
- Height Bar Test (HBT)
- Physical Efficiency Test
- Documentation
- Trade Test
- Written Examination (OMR/CBT)
- Medical Examination
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો.
👇👇👇
https://cisfrectt.cisf.gov.in/index.php