GPSC દ્વારા ભરતી પરીક્ષામાં હાજર રહેવા સંમતિ ફોર્મ અને કોંસેંટ ડિપોઝિટ ભરવા બાબતે...

:: પોસ્ટ ::
  • સ્ટેનોગ્રાફર (ગુજરાતી)
  • અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
  • અધિક મદદનીશ ઇજનેર (વિધ્યુત)
ફોર્મ તા. : 31/01/2025 થી 07/02/2025 સવારે 10:00 કલાક સુધી...

સંમતિ ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો.
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=