GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ભરતી....

પોસ્ટ

ટીમ લીડર
>>> લાયકાત : ગ્રેજ્યુએટ 

મહિલા કાઉન્સેલર
>>> લાયકાત : MSW

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

જોબ લોકેશન : અમદાવાદ
  • તારીખ : 23/01/2025
  • સમય : સવારે 10:00 થી 02:00 Pm
  • સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ, 108 ઇમરજન્સી સેન્ટર, નરોડા - કથાવાડા રોડ અમદાવાદ.