GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ભરતી....

પોસ્ટ

હેલ્થ એડવાઇસ ઓફિસર
>>> લાયકાત : B.Sc./GNM/ANM

કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
>>> લાયકાત : ગ્રેજ્યુએટ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • તારીખ : 23/01/2025
  • સમય : સવારે 10:00 થી 02:00 Pm
  • સ્થળ : 104 HSMC સેન્ટર, બ્લોક નં. 6 ફર્સ્ટ ફ્લોર ડો. જીવરાજ મહેતા ભવન, ઓલ્ડ સચિવાલય, સેક્ટર 10 A, ગાંધીનગર.