
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી......
પોસ્ટ : એપ્રેન્ટિસ
>>> ગ્રેજ્યુએટ એન્જિનિયર (સિવિલ)
>>> ડિપ્લોમા એન્જિનિયર (સિવિલ)
>>> કોપા ITI (બે વર્ષના ટ્રેડ વાળા)
નોંધ : રસ ધરાવતા ઉમેદવારોએ સ્કિલ ઈન્ડિયા/MSDE અથવા MHRD પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
>> તારીખ,સમય અને સ્થળ <<
તારીખ : 24/02/2025
સમય : 10:30 થી 14:00 કલાક સુધી
સ્થળ : કા.ઇ.શ્રી.ની કચેરી, બીજો માળ, જલભવન, સરિતા વિહાર સોસાયટી સામે યુનિવર્સિટી રોડ રાજકોટ - 360005