શ્રી ઓમકાર શૈક્ષણિક સંકૂલ જસદણ દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • કેમ્પસ ડાયરેક્ટર
  • આચાર્ય
  • વિધ્યાસહાયક
  • શિક્ષણ સહાયક
  • ક્લાર્ક
  • રિસેપ્સનીષ્ટ
  • પટ્ટાવાળા
  • સુપરવાઇઝર
  • ડ્રાઈવર
  • ગૃહપતિ
  • સ્વીપર
  • સફાઈકામદાર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 22/02/2025