>> પોસ્ટ <<
- B.E. એન્જિનિયર (સિવિલ)
- અન્ય ગ્રેજ્યુએટ
- ડિપ્લોમા એન્જિનિયર (સિવિલ)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- તારીખ : 25/02/2025
- સમય : સવારે 11:00 થી સાંજે 03:00 સુધી
- સ્થળ : કાર્યપાલક ઇજનેરશ્રી કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ,ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, સિલ્વર પ્લાઝા, કોમ્પ્લેક્ષ, ધાનકાવાડ, પાંજરાપોળ રોડ ગોધરા - 389001