ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી......

પોસ્ટ : એપ્રેન્ટિસ
  • >>> B.E. એન્જિનિયર (સિવિલ)
  • >>> B.E. એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)
  • >>> ડિપ્લોમા એન્જિનિયર (સિવિલ)
  • >>> ITI (બે વર્ષના ટ્રેડ વાળા)
  • >>> અન્ય ગ્રેજ્યુએટ (BA/BBA/B.Com)
નોંધ : રસ ધરાવતા ઉમેદવારોએ સ્કિલ ઈન્ડિયા/MSDE અથવા MHRD પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 25/02/2025
સમય : સવારે 11:00 કલાક થી સાંજે 04:00 કલાક સુધી
સ્થળ : અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય વર્તુળ ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડ બી.દાસ લેબોરેટરી કમ્પાઉન્ડ, રેલ્વે સ્ટેશન પાછળ નડીઆદ - 387002