
GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ડ્રાઈવર માટે ભરતી....
પોસ્ટ : ડ્રાઈવર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 12/02/2025
>>> લાયકાત : 10 પાસ
>>> વય મર્યાદા : 35 વર્ષ
>>> ઊંચાઈ : 5.5 કે તેથી વધુ
>>> વજન : 50 કિલો
<< નોકરી માટે સ્થળ >>
- અમદાવાદ
- વડોદરા
- પંચમહાલ
- સુરત
- વલસાડ
- ભાવનગર
- રાજકોટ
- પાટણ
- સાબરકાંઠા
- કચ્છ
