SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રિઝલ્ટ જાહેર...
પરીક્ષાનું નામ : જ્ઞાન સાધન મેરીટ સ્કોલરશીપ પરીક્ષા - 2025
પરીક્ષા નવી તારીખ : 12/04/2025
મુખ્ય મંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપનું પરિણામ શાળા દ્વારા જાણી શકાશે...


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
*********************************************************************
SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા તારીખમાં ફેરફાર...
પરીક્ષાનું નામ : જ્ઞાન સાધન મેરીટ સ્કોલરશીપ પરીક્ષા - 2025
પરીક્ષા નવી તારીખ : 12/04/2025
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
>>> મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા તા. 12/04/2025 રોજ આ પરીક્ષા યોજવામાં આવશે.
>>> આથી જો કોઇ વિદ્યાર્થીઓએ અગાઉ આ પરીક્ષાનું ફોર્મ ભરેલ ન હોય અને ઉપરોક્ત આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9 ના પ્રવેશ માટેના ઠરાવને આધારે ફોર્મ ભરવા ઇચ્છતા હોય તે વિદ્યાર્થી સરકારી/ગ્રાન્ટેડ શાળાઓ માટે https://schoolattendancegujarat.in/ તેમજ સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓ માટે https://sebexam.org/ પર તા.27/03/2025 થી તા.07/04/2025 દરમ્યાન ફોર્મ ભરી શકાશે.
>>> આ અગાઉ મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૫નું ફોર્મ જે વિદ્યાર્થીઓએ ભરેલ છે તેમને ફરી ફોર્મ ભરવાનું રહેશે નહી.સદર પરીક્ષા અંગે આમુખ-૨ના જાહેરનામાની અન્ય વિગતો યથાવત રહેશે.

**************************************************************************
SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ફોર્મ...
શિષ્યવૃતિ ફોર્મ તારીખમાં વધારો...
ફોર્મ છેલ્લી તા. : 11/03/2025

ધો.8 પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓએ માટે સ્કોલરશીપ પરીક્ષા...
પરીક્ષા આપ્યા બાદ મેરીટમા આવતા વિદ્યાર્થીને નીચે મુજબ શિષ્યવૃતિ આપવામા આવે છે.
ધો. 9 થી 10 અભ્યાસ દરમિયાન : 22,000/-
ધો. 11 થી 12 અભ્યાસ દરમિયાન : 25,000/-
જાહેરનામું બહાર પડવાની તા. : 24/02/2025
ફોર્મ શરૂ થવાની તા. : 25/02/2025 (બપોરે 02 કલાક થી)
ફોર્મ માટે છેલ્લી તા. : 06/03/2025
પરીક્ષા તારીખ : 29/03/2025





ક્યાં વિધ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે..?
>>> સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ - ૮ માં
અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,તેવા તમામ વિદ્યાર્થીઓ
અથવા
>>> RTE હેઠળ ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ (વર્ષ-૨૦૨૫) ધોરણ - ૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.
>>> સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ - ૮ માં
અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,તેવા તમામ વિદ્યાર્થીઓ
અથવા
>>> RTE હેઠળ ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ (વર્ષ-૨૦૨૫) ધોરણ - ૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.