
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા સેમ 1 એક્સટર્નલ પરીક્ષા ફોર્મ લેઇટ ફી સાથે ફરી શરૂ.....
::: કોર્સ :::
- BA/B.Com સેમ - 1
- MA/M.Com સેમ - 1
ફોર્મ ભરવાની તા. : 02/03/2025 થી 03/05/2025 સુધી
::: પરીક્ષા ફી પ્રોસેસ :::
- BA/B.Com :- 485/- + 500 = 985
Ma/M\.Com :- 850/- + 500 = 1350

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- માર્કશીટ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- LC
- ABC ID
- મોબાઈલ નંબર
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.