SMC (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<
  • ઇલેક્ટ્રિશિયન/વાયરમેન
  • ફિટર
  • ડ્રાફ્ટ્સમેન (સિવિલ)
  • સર્વેયર
  • મિકેનિક (મોટર વ્હીકલ)
  • મિકેનિક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ
  • મિકેનિક ડીઝલ
  • હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર
  • કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
  • મેડિકલ લેબ.ટેક. (પેથોલોજિ)
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ
  • ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર
  • માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ
કુલ જગ્યા : 1000

ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન

ફોર્મ તા. : 25/02/2025 થી 03/03/2025 સુધી


>> જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • સ્કૂલ લિવિંગ (LC)
  • ITI માર્કશીટ
  • ITI સર્ટિફિકેટ
  • મોબાઈલ નંબર
  • ઇ મેઈલ ID
નોંધ : apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર ઉમેદવારે રજીસ્ટ્રેશન કરી e-KYC અપડેટ કરી પ્રોફાઈલ ની વિગત અપડેટ કર્યા બાદ જ અરજી કરવી....

👉 એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો
👇👇👇
https://www.suratmunicipal.gov.in/ApprenticeRecruitment/ApplyJob.aspx