જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા ભરતી મેળો...

પોસ્ટ : હેલ્પર/મશીન ઓપરેટર

લાયકાત : 10 પાસ/12 પાસ

વયમર્યાદા : 18 થી 35 વર્ષ

કુલ જગ્યા : 50

>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 21/03/2025
સમય : સવારના 11:00 કલાકે
સ્થળ : શિવધારા સ્પિનર્સ એન્ડ સ્પિનર્સ, 143 જસ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, નવનીત જીનીંગની બાજુમાં, ભાવનાહગર રાજકોટ હાઇવે, ઢસા તા. ગઢડા જી. બોટાદ