MSME કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા ભરતી....

પોસ્ટ : લિગલ એક્ષપર્ટ

લાયકાત : LLB

ઉંમર : 50 વર્ષ

અરજી છેલ્લી તા. : 14/04/2025

:: અરજી સ્થળ ::

MSME કમિશનર કચેરી,
બ્લોક નં. 1/2 4 થો માળ,
ઉધ્યોગ ભવન ગાંધીનગર - 382010

>>> ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.