અર્બન આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા ભરતી...

પોસ્ટ : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

પગાર : Rs. 15,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઉંમર : 45 વર્ષ

તારીખ : 13/11/2025

સમય : સવારે 10:30 થી 12:30 સુધી

:: સ્થળ ::
આરોગ્ય શાખા,રૂમ નં. 25
નવી જિલ્લા પંચાયત ભવન
મોરબી સી.ઓરડી શોભેશ્વર રોડ,
કલેક્ટર ઓફિસની બાજુમાં મોરબી