ઇન્ડિયા પોસ્ટ પેયમેન્ટસ બેન્ક (IPPB) દ્વારા ભરતી...

પોસ્ટ : એક્ઝિક્યુટિવ

જાહેરાત ક્રમાંક : IPPB/CO/HR/RECT./2024-25/06

કુલ જગ્યા : 51
  • UR : 13
  • EWS : 03
  • OBC : 19
  • SC : 12 
  • ST : 04
ઉંમર : 21 થી 35 વર્ષ

લાયકાત : ગ્રેજ્યુએટ



>> જરૂરી તારીખ <<
  • ફોર્મ શરૂ તા. : 01/03/2025
  • ફોર્મ છેલ્લી તા. : 21/03/2025
:: ચલણ ::
SC/ST/PWD માટે : 150/-
અન્ય માટે : 750/-

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

જરૂરી ડૉક્યુમેન્ટ
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
સ્વહસ્તાક્ષરસ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...



👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.
   
આ ફોર્મ મોબાઈલમાં નહીં ભરી શકો..