રોજગાર કચેરી મહેસાણા દ્વારા ભરતી મેળો...

>> પોસ્ટ <<
  • ટ્રેઇની
  • ઓપરેટર
  • હેલ્પર
  • સેલ્સ મેન
  • સુપરવાઇઝર
  • કોમ્પ્યુટર ઓપરેટર
>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 20/03/2025

સમય : સવારના 11:00 કલાકે

સ્થળ : ડો. એન.પી.પટેલ,આઈ.ટી.આઈ,રેલ્વે સ્ટેશન રોડ,જોટાણા


 
>>> અનુબંધમ પોર્ટલપર રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.